સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર6 પોઝિટિવ કેસ આવ્‍યા

16 મૃત્‍યુ, 179 સારવારમાં રપ7 ડિસ્‍ચાર્જ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર6 પોઝિટિવ કેસ આવ્‍યા

જિલ્‍લામાં કુલ 4પર વ્‍યકિતઓ કાોેનાની હડફેટે આવ્‍યા

અમરેલી, તા.31

અમરેલી જિલ્‍લામાં આજે કોવિડ-19 (કોરોના)ના વધુ ર6 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવેલ છે. જિલ્‍લામાં કુલ પોઝિટિવ કેસ 4પર થયા છે. જેમાંથી રપ7 ડિસ્‍ચાર્જ, 179 સારવાર હેઠળ અને 16ના મૃત્‍યુ      થયેલ છે.

આજે જાફરાબાદના ર1 વર્ષીય યુવતી, મોટા સમઢીયાળાના પપ વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના પ0 વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના જીરા (સીમરણ)ના પ4 વર્ષીયપુરૂષ, બ્રાહ્મણ સોસાયટી અમરેલીના 38 વર્ષીય પુરૂષ, મન સીટી અમરેલીના ર1 વર્ષીય યુવાન, જીઆઈડીસી બાબરાના પ3 વર્ષીય પુરૂષ, માણેકપરા અમરેલીના 70 વર્ષીય વૃઘ્‍ધ, બાબરાના વાવડાના 60 વર્ષીય મહિલા, સાવરકુંડલાના ઘાંડલાના 8પ વર્ષીય વૃઘ્‍ધા, લીલીયા રોડ અમરેલીના 4પ વર્ષીય મહિલા તેમજ સાવરકુંડલાના મોલડીના 61 વર્ષીય પુરૂષ, બગસરાના જુના વાઘણીયાના 37 વર્ષીય પુરૂષ, દામનગરના પ7 વર્ષી પુરૂષ, લીલીયાના ક્રાંકચનાં 70 વર્ષીય પુરૂષ, લીલીયાનાં ક્રાંકચનાં 70 વર્ષીય મહિલા, લીલીયાના ક્રાંકચના 6 વર્ષીય બાળક, ખાંભાના આશ્રમપરા વિસ્‍તારના પ0 વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના શેલણાના 3પ વર્ષીય મહિલા, લાઠીના અકાળાના 33 વર્ષીય પુરૂષ, રાજુલાના 3પ વર્ષીય મહિલા, રાજુલાના પ7 વર્ષી પુરૂષ, બટારવાડી અમરેલીના ર4 વર્ષીય યુવાન, સાવરકુંડલાના આંબરડીના 16 વર્ષીય કિશોરી, લીલીયાના સલડીનાં રર વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. અન્‍ય એકની વિગત મળી નથી.

error: Content is protected !!
%d bloggers like this: