સમાચાર

અમરેલી પાલિકાનાં પૂર્વ પ્રમુખનાં ધર્મપત્‍નિ મીનાક્ષીબેન પરીખનું નિધન

અરવિંદભાઈ પરીખ પરિવારનાં જયેષ્ઠ પુત્રવધૂ અને

અમરેલી પાલિકાનાં પૂર્વ પ્રમુખનાં ધર્મપત્‍નિ મીનાક્ષીબેન પરીખનું નિધન

સદ્યગતનું ટેલિફોનિક બેસણું આજે યોજાશે

અમરેલી, તા.31

અમરેલીની જાણીતી પેઢી અરવિંદભાઈ પરીખ પરિવારના જયેષ્ઠ પુત્રવધૂ અને પાલિકાના પૂર્વ પ્રમુખ સ્‍વ. પ્રવિણભાઈ પરીખના ધર્મપત્‍નિ મીનાક્ષીબેનનું તા.31 જુલાઈના રોજ અવસાન થયેલ છે.સદ્ગતનું ટેલિફોનિક બેસણું આવતીકાલે સવારે 9 થી સાંજના 6 સુધી રાખેલ છે. દિલીપ પરીખ મો. 98રપપ 49117, અશ્‍વિન પરીખ મો. 94રપ4 રપરર0, બીમલ પરીખ મો. 98રપ3 40484, ભવનેશ પરીખ મો. 9909ર ર6060, પૂર્વેશ પરીખ મો. 81419 01074.

error: Content is protected !!