સમાચાર

અમરેલીમાં ધારાસભ્‍ય ધાનાણી દ્વારા ડોર ટુ ડોર ઉકાળા વિતરણ

અમરેલીમાં ધારાસભ્‍ય ધાનાણી દ્વારા ડોર ટુ ડોર ઉકાળા વિતરણ

અમરેલી શહેર યુવક કોંગ્રેસની ટીમ દ્વારા અમરેલી શહેરના ચકકરગઢ રોડ પર આવેલ સરદાર ચોકમાં વોર્ડ નંબર-6 રહેણાંક વિસ્‍તારમાં અને આજુબાજુની દુકાનો ધંધાર્થીઓને તાવ, શરદી અને ઉધરસના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્‍યું. કોરોનાના વધતા સંક્રમણને દાબવા એક કદમ આયુર્વેદના માઘ્‍યમથી અમરેલી વિસ્‍તારના ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીની સૂચનાથી બધાનું સ્‍વાસ્‍થ્‍ય નિરોગી સ્‍વસ્‍થ રહે તે માટે મુહિમ ઘર ઘર અને બધા સુધી ગરમ ઉકાળો પહોચાડવામાં આવ્‍યો. કાર્યક્રમને સફળબનાવવામાં અમરેલી શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મોનિલભાઈ ગોંડલીયા, શહેર મહામંત્રી ભાવિન ત્રિવેદી, સાથી ટીમ પાર્થ મકવાણા, જતીન સરવૈયા, નનુ મકવાણા દ્વારા આજથી રોજ વિસ્‍તારમાં ઉકાળાનું વિતરણ કરાશે.

error: Content is protected !!