સમાચાર

આજે રક્ષાબંધનના પર્વને લઇને ‘‘ભઇલો મારો લાડકવાયો” સોંન્‍ગ રજુ થઇ રહૃાું છે

હિમાંશુ રાવળ અને હેતલ બગડાએ સ્‍વરબઘ્‍ધ કરેલ

આજે રક્ષાબંધનના પર્વને લઇને ‘‘ભઇલો મારો લાડકવાયો” સોંન્‍ગ રજુ થઇ રહૃાું છે

કલાકાર તરીકે વિહાન સોજીત્રા અને ઉર્વા ગોંડલીયાએ જમાવટ કરી

અમરેલી, તા.30

રક્ષાબંધનનું પર્વ નજીકમાં હોય આવતીલ શુક્રવારે અમરેલીના કલાકારો પ્રેરિત વિડીયો સોંન્‍ગ ભભભઇલો મારો લાડકવાયોભભ રજુ થઇ રહયું છે. આ ગીતના ગાયક કલાકાર તરીકે હિમાંશુ રાવળ અને હેતલ બગડાએ જમાવટ કરી છે. તો વિહાન સોજીત્રા અને ઉર્વા ગોંડલીયાએ અભિનય કરેલ છે. સંગીત ધર્મેશ પડીયાનું વિડીયોગ્રાફી વિજય જોષી અને ભાવેશ વાઘેલાએ કરેલ છે. સોંન્‍ગ લોન્‍ચીંગ             કલાકાર મમતા સોની અને સૌરભ રાજયગુરૂ છે.

error: Content is protected !!