સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર4 કેસ બહાર આવ્‍યા : કુલ આંક 40ર

જિલ્‍લામાં કો    રોનાનું ટેસ્‍ટીંગ વધતા આંક વધી રહૃાો છે

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર4 કેસ બહાર આવ્‍યા : કુલ આંક 40ર

આનંદની વાત એ છે કે ર4પ દર્દીઓ સાજા થયા

અમરેલી, તા. ર9

ગઈકાલે અમરેલી જિલ્‍લામાં કોવિડ-19નાં વધુ ર4 પોઝિટિવ કેસ નોંધાયેલ છે. સાવરકુંડલાનાં ખોડિયાણાનાં 40 વર્ષીય પુરૂષ, અમરેલીના મોટા ભંડારીયાના 70 વર્ષીય પુરૂષ, જાફરાબાદનાં            પીપળીકાંઠાના પ0 વર્ષીય પુરૂષ, અમરેલીનાં કેરીયા રોડના 7પ વર્ષીય પુરૂષ અને સાવરકુંડલાનાં ઓળીયાનાં 60 વર્ષીય મહિલા, લાઠીનાં શાખપુરના 8પ વર્ષીય વૃઘ્‍ધા, લીલીયાના લોકોના પપ વર્ષીય પુરૂષ, દરબાર ચોક લાઠીના 77 વર્ષીય વૃઘ્‍ધ,ધારીના દેવળાના પપ વર્ષીય પુરૂષ, ખાંભાના દાઢીયાળીના 3પ વર્ષીય પુરૂષ, રાજુલાના ખંભાળીયાના 6ર વર્ષીય મહિલા, જીનપરા બગસરાના 3પ વર્ષીય પુરૂષ, સ્‍વામિ વિવેકાનંદ સોસાયટી બગસરાના 3ર વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના વંડાના 6પ વર્ષીય પુરૂષ, કુંકાવાવના ખજૂરી પીપળીયાના ર6 વર્ષીય યુવાન, ધારીનાં 37 વર્ષીય પુરૂષ, કુંકાવાવના દેવળકીના 69 વર્ષીય પુરૂષ, બાબરાના ધરાઈના પપ વર્ષીય પુરૂષ, ખાંભાના સરાકડીયાના 43 વર્ષીય મહિલા, ખાંભાના સરાકડીયાના 4પ વર્ષીય પુરૂષ, ખાંભાના જામકાના 17 વર્ષીય યુવાન, સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના 3પ વર્ષીય પુરૂષ, ખાંભાના 3ર વર્ષીય પુરૂષ, રાજુલાના મોરંગીના ર9 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

ગઈકાલ સુધી 16 મૃત્‍યુ, 141 સારવાર હેઠળ, ર4પ ડિસ્‍ચાર્જ અને 40ર કુલ પોઝિટિવ કેસ.

error: Content is protected !!