સમાચાર

સાવરકુંડલા રેન્‍જ વિસ્‍તારમાં 1 સિંહણ સહિત પ સિંહબાળને જંગલમાં મુકત કરતું વનવિભાગ

સાવરકુંડલા રેન્‍જ વિસ્‍તારમાં 1 સિંહણ સહિત પ સિંહબાળને જંગલમાં મુકત કરતું વનવિભાગ

અગાઉ બીમારી સબબ સારવાર માટે ખસેડાયા હતા

અમરેલી, તા.ર3

સાવરકુંડલા રેન્‍જ વિસ્‍તારમાંથી અગાઉ 1 સિંહણ સહિત પ સિંહબાળને બીમારી સબબ રેસ્‍કયુ કરી અને જસાધાર એનિકલ કેર સેન્‍ટર ખાતે ખસેડવામાં આવેલા. આ તમામ સિંહ પરિવાર સાજા થઈ જતાં વન વિભાગ દ્વારા આ તમામ સિંહને સાવરકુંડલા રેન્‍જ વિસ્‍તારમાં મુકત કરીદેવામાં આવ્‍યા હતા.

error: Content is protected !!
%d bloggers like this: