સમાચાર

સોમનાથ દાદાને બિલ્‍વપત્રનો શ્રૃંગાર

સોમનાથ દાદાને બિલ્‍વપત્રનો શ્રૃંગાર

સોમનાથ મહાદેવને આજે સાંજે બિલ્‍વ શૃંગાર કરવામાં આવેલ હતો. સવા લાખ બિલ્‍વ અને પુષ્‍પોથી શૃંગારના દર્શન કરી ભકતો ધન્‍ય બન્‍યા હતા.

error: Content is protected !!