સમાચાર

આકાશ ઇન્‍દ્રધનુષનાં રંગે રંગાયુ

આકાશ ઇન્‍દ્રધનુષનાં રંગે રંગાયુ

અમરેલી જિલ્‍લામાં હાલ મૌસમમાં દર કલાકે ફેરફાર થતો જોવા મળે છે. કયારેક વરસાદ તો કયારેક તડકો તો કયારેક ભૂકંપ તો કયારેક ઠંડક વચ્‍ચે ખાંભાનાં આકાશમાં ઇન્‍દ્રધનુષનો નજારો જોવા મળતા સૌ કોઇમાં આશ્‍વર્ય થતું જોવા મળ્‍યું હતું.

error: Content is protected !!
%d bloggers like this: