સમાચાર

‘કર્મભૂમિ’ છોડી ‘જન્‍મભૂમિ’ તરફ પ્રયાણ !!

સુરતમાં રહેતા સૌરાષ્‍ટ્રના લોકો હવે કોરોના મહામારીને લઈને પોતાના વતન તરફ આવવા લાગ્‍યા છે. આ સમયે વતન યાદ આવતા તમામ ‘લબાસા’ ભરી સમગ્ર પરિવાર સાથે હાલો ભેરૂ ગામડે !! કોરોનાએ કર્મભૂમિ છોડવા મજબૂર કર્યા તે આ તસ્‍વીર સુરતના હિરાબાગની છે તે પરથી નકકી થાય છે.

error: Content is protected !!