સમાચાર

લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય ઠુંમરે ખેડૂત બનીને ખેતીકાર્ય શરૂ કર્યું

અમરેલી ખાતે આવેલ તેમના ફાર્મહાઉસમાં

લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય ઠુંમરે ખેડૂત બનીને ખેતીકાર્ય શરૂ કર્યું

અમરેલી, તા.11

લાઠી-બાબરાના ધારાસભ્‍ય વિરજી ઠુંમરે લોકડાઉનના નવરાશના સમયમાં ખેતીકાર્ય શરૂ    કર્યું છે.

આજે તેઓએ અમરેલી ખાતે તેમના ફાર્મ હાઉસમાં સનેડો (મીની ટ્રેકટર)થી કપાસમાં થયેલ ખડ કાઢવાની કામગીરી કરી હતી. અને તેઓએ સાબિત કર્યું હતું કે તેઓ ખરા અર્થમાં જમીન સાથે જોડાયેલ ખેડૂત નેતા છે.

error: Content is protected !!
%d bloggers like this: