સમાચાર

અમરેલીનાં કોરોના વોરિયર્સનુંબોલબાલા ટ્રસ્‍ટ દ્વારા સન્‍માન

અમરેલીનાં આરોગ્‍ય વિભાગના ડો. હરિશગીરી ગૌસ્‍વામી અને ડો. ભાવેશ મહેતા કોરોનાના કહેર વચ્‍ચે કોરોના વોરિયર્સ બનીને જે કામગીરી કરે છે તે બદલ તેઓનું બોલબાલા ટ્રસ્‍ટ દ્વારા સન્‍માનપત્ર એનાયત કરીને સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.

error: Content is protected !!