સમાચાર

ધરતીએ ઓઢી લીલી ચાદર

મેઘરાજા મહેરબાન થયા છે તેવા વખતે સમગ્ર વનરાઈ ખીલી ઉઠી છે. ધરતી પર ગૌચરમાં હાલ લીલા ઘાસથી સમગ્ર ધરા ખીલી ઉઠી છે. ખેતરમાં લહેરાતા મોલ જોઈ જગત તાતને કાળજે ઠંડક પહોંચી છે.

error: Content is protected !!
%d bloggers like this: