સમાચાર

વનવાસી મહિલાઓને માસ્‍ક અંગે લાગણીસભર માહિતી આપતા ઉર્વિબેન ટાંક

અમરેલી જિલ્‍લામાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા સનસાઈન ગ્‍લોબલ ફાઉન્‍ડેશનના સ્‍થાપક ઉર્વિબેન ભરતભાઈ ટાંક દ્વારા જિલ્‍લા ગુર્જર કડીયા સમાજની મહિલાઓ સાથે ધારી ગીર પંથકના વનવાસીઓ અને વનકર્મીઓને માસ્‍કનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. અને વનવાસી અમુક મહિલાઓને માસ્‍ક કેમ પહેરવું, શું કામ પહેરવું તે અંગેની પણ કોઈ જાણકારી ન હોવાથી ઉર્વિબેન ટાંકે વનવાસી મહિલાઓની હિતેચ્‍છુબનીને અતિ લાગણીશીલ બનીને દેશની નારી શકિતને જરૂરી માર્ગદર્શન        આપેલ હતું.

error: Content is protected !!
%d bloggers like this: