સમાચાર

ધારી : ગામ પંચાયતમાં નાયબ પોલીસ અધિક્ષક ઓઝાની બેઠક યોજાઈ

કાયદો-વ્‍યવસ્‍થા સહિતનાં પ્રશ્‍ને

ધારી : ગામ પંચાયતમાં નાયબ પોલીસ અધિક્ષક ઓઝાની બેઠક યોજાઈ

ધારી, તા.30

ધારી ગામ પંચાયત ખાતે નાયબ પોલીસ અધિકારી ઓઝાએ સરપંચ સહિતનાં આગેવાનો સાથે બેઠક યોજીને કાયદો-વ્‍યવસ્‍થા સહિતના પ્રશ્‍ને ચર્ચા- વિચારણા કરી હતી.  આ તકે સ્‍થાનિક પીએસઆઈ એન.એ. વાઘેલા પણ ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!