સમાચાર

ધારી વિધાનસભા બેઠકનાં ભાજપનાં ઈન્‍ચાર્જ તરીકે જાડેજા અને ભંડેરી

ધારી વિધાનસભા બેઠકનાં ભાજપનાં ઈન્‍ચાર્જ તરીકે જાડેજા અને ભંડેરી

ભાજપનાં ઉમેદવાર તરીકે જે.વી. કાકડીયા ?

અમરેલી, તા.ર9

ધારી-બગસરા વિધાનસભાની પેટા ચૂંટણી આગામી સપ્‍ટેમ્‍બરમાં યોજાવાની શકયતાને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ધારી બેઠક માટે પ્રભારીમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા અને ભાજપના અગ્રણી ધનસુખભાઈ ભંડેરીને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ભાજપના ઉમેદવાર તરીકે છેલ્‍લીઘડીએ કોઈ ફેરફાર ન થાય તો જે.વી. કાકડીયાનું નામ ઉમેદવાર તરીકે ફાઈનલ થાય તેવું લાગી રહયું છે.

error: Content is protected !!