સમાચાર

સૂર્યનારાયણ ફરતે ઈન્‍દ્રધનુષ

બાબરામાં આજે બપોરે મઘ્‍યાંતરે સૂરજ ફરતે એક વર્તુળ સર્જાતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને આકાશમાં કાળા ચશ્‍મા લઈ કુતૂહલ નજરે જોવા લાગ્‍યા હતા અને તેના ફોટા પાડી સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરવા લાગ્‍યા હતા. જોકે સૂરજ ફરતે ઈન્‍દ્રધનુષ સર્જાયું હોવાનું જાણકારોમાંથી જાણવા મળ્‍યું હતું. જોકે ખૂબ જ દુર્લભ આ દ્રશ્‍ય લોકોને જોવા મળતા થોડું કુતૂહલ સર્જાયું હતું.

error: Content is protected !!