સમાચાર

દીવમાં‘‘કોરોના”વાઇરસને લઇને માહોલ સુમસામ

સમગ્ર વિશ્‍વમાં કોરોનાને લઇ ભારતમાં લોકડાઉનની પરિસ્‍થિતિ છે ત્‍યારે મે, જુનનાં વેકેશન મહિનામાં દીવમાં આવતા પ્રવાસીઓ હાલ જોવા નથી મળી રહયા. સમગ્ર ભારતમાંથી આવતા પ્રવાસીઓ સાસણ ગીર અને સોમનાથ દર્શને આવતા હોય અને દીવમાં પણ એન્‍જયો કરવા આવતા હોય છે ત્‍યારે સમગ્ર વિશ્‍વમાં કોરોનાને લઇ લોકડાઉન છે ત્‍યારે દીવમાં પણ એકપણ પ્રવાસી જોવા મળી રહયા નથી દીવ ટુરીસ્‍ટો માટેનું હબ કહેવાય છે ત્‍યારે દીવવાસીઓમાં પણ લોકડાઉનના લીધે મંદીનો માહોલ જોવા મળી રહયો છે.

 

error: Content is protected !!