સમાચાર

સાવરકુંડલા : માનવમંદિરમાં યોગ ડે અને ફાધર્સ-ડે ની ઉજવણી

સાવરકુંડલામાં માનવ મંદિર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આમાં મંદિરમાં રખડતા ભટકતા નિરાધાર મહિલાઓને આશ્રય આપી પુનર્જીવન પ્રાપ્‍ત કરવાનો પ્રયાસ કરી રહેલા ભકિત બાપુ યોગ કરાવી મનોરોગી વિના જીવનમાં એક નવી ઉર્જા લાવવાનો પ્રયાસ કર્યો છે અને પપ જેટલી મહિલાઓએ ભકિત બાપુના સાનિઘ્‍યમાં યોગ ધરી ધન્‍યતા અનુભવી હતી.

error: Content is protected !!
%d bloggers like this: