સમાચાર

ધારી : ભાજપનાં આગેવાનોનાં મહેમાન બનતા કોંગી ધારાસભ્‍ય : રાજકારણ ગરમાયું

સ્‍થાનિક કક્ષાનું રાજકારણ ગરમાયું

ધારી : ભાજપનાં આગેવાનોનાં મહેમાન બનતા કોંગી ધારાસભ્‍ય

ભુપતભાઈ વાળા અને વિરજી ઠુંમર વચ્‍ચે બેઠક યોજાઈ

અમરેલી, તા.1ર

ધારી બગસરા વિધાનસભા બેઠકની ચૂંટણીઆગામી ઓકટો. નવે.માં યોજાઈ રહી હોય સ્‍થાનિક કક્ષાનું રાજકારણ ગરમાયું છે.

ગઈકાલે કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમરે ભાજપના જિલ્‍લા પંચાયતના સદસ્‍ય ભુપતભાઈ વાળાના કાર્યાલયની મુલાકાત લેતાં નવા-જૂનીના એંધાણ જોવા મળી રહયા છે.

error: Content is protected !!
%d bloggers like this: