સમાચાર

રાજયપાલને આવેદનપત્ર પાઠવતા કોંગીજનો

ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગી આગેવાનોએ ગુજરાતનાં રાજયપાલને આવેદનપત્ર પાઠવીને આદિવાસી સમાજ, શ્રમિકો, આરોગ્‍યલક્ષી સુવિધાઓ, ખેડૂતો, કરાર આધારિત કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, રેશનકાર્ડ ધારકો સહિત તમામ વર્ગનાં પ્રશ્‍નોની વ્‍યાપક રજૂઆત કરીને રાજયની 6 કરોડની જનતાનાં જુદા-જુદા પ્રશ્‍નોનું નિરાકરણ કરવા માંગ કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: