સમાચાર

કોરોનાનાં કહેર વચ્‍ચે આકરી ગરમી

અમરેલી જિલ્‍લામાં એક તરફ કોરોના કહેર વચ્‍ચે લોકડાઉનની ગંભીર સ્‍થિતિ વચ્‍ચે સૂર્યનારાયણ પણ કાળઝાળ બની રહૃાા હોય કૃત્રિમ કફર્યુ વચ્‍ચે કુદરતી કફર્યુનો માહોલ જોવા મળી રહૃાો છે. ઉપરોકત તસ્‍વીર બાબરા શહેરની છે.

error: Content is protected !!