સમાચાર

ટીંબીમાં તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્‍ય તંત્ર હરકતમાં આવ્‍યું

જાફરાબાદના ટીંબી ગામે હોમિયોપેથીક ડોકટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર ગામને કન્‍ટેન્‍ટ ઝોન જાહેર કરીને ગામને બંધ કરી દેવામાં આવેલ છે. લોકોની અવરજવર પણ અટકાવી દેવામાં આવેલ છે. આ ઉપરાંત અમરેલી જિલ્‍લામાં કુલ આજના બે પોઝિટિવ કેસ આવતા અમરેલી જિલ્‍લામાં કુલ છ પોઝિટિવ કેસની સંખ્‍યા થયેલ છે.

error: Content is protected !!