સમાચાર

આંત્તરરાષ્‍ટ્રીય યોગ સંસ્‍થા દ્વારા જિલ્‍લા બેન્‍કનાં કર્મચારી દિલીપસિંહ ઠાકુરને સ્‍થાન મળ્‍યું

સમગ્ર જિલ્‍લાનું ગૌરવ વધારતી ઘટના

અમરેલી, તા. રપ

અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કનાં કર્મચારી તેમજ સારહી યુથ કલબનાં સહ ખજાનચી તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજનાં અગ્રણી દિલીપસિંહ ઠાકુરને આંતરરાષ્‍ટ્રીય યોગ સંસ્‍થા એવરેસ્‍ટ યોગ સંસ્‍થામાં ઓનલાઈન યોગ સેશન લેવાનું આમંત્રણ મળેલ જે ગૌરવની વાત છે.

આજથી બરાબર 1 વર્ષ પહેલા પણ તા. રપ/પ/19નાં રોજ થાઈલેન્‍ડ ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ મહોત્‍સવમાં વિજય મેળવી અમરેલીનું નામ રોશન કરેલ તેમજ ર0/7-18માં ખેલમહાકુંભમાં ભાગ લઈ ગુજરાત સ્‍તેર દ્વિતીય સ્‍થાન મેળવેલ. આમ સતત ર017થી ર0ર0 સુધી યોગમાં અનેરૂ સ્‍થાન પ્રાપ્‍ત કરેલ છે.

error: Content is protected !!