સમાચાર

ધારી નજીક વાડીમાં સિંહ પરિવાર મોજ મસ્‍તીમાં મશગુલ

ધારી ગીર પૂર્વમાં છેલ્‍લા મહિનાઓથી સિંહોનાં મોતની સંખ્‍યામાં સતત વધારો થઇ રહયો છે. તેવા સમયે આજે ધારી નજીક આવેલ એક વાડીમાં સિંહ પરિવાર પાણીનાં અવેડા નજીક બેસીને મોજ મસ્‍તીમાં મશગુલ જોવા મળતા પર્યાવરણ અને સિંહપ્રેમીઓમાં આનંદની લાગણી ફરી વળી હતી.

error: Content is protected !!