સમાચાર

અમરેલીનાં વિદ્યાસભાના કોરેન્‍ટાઇનમાં ઉત્તમ સુવિધા

અમરેલી ખાતે અમદાવાદ, સુરત, મુંબઇ સહિતનાં શહેરોમાંથી આવી રહેલ વતનપ્રેમીઓ માટે જુદા-જુદાસ્‍થળોએ ફેસેલીટી કોરોન્‍ટાઇન સેન્‍ટર બનાવવામાં આવ્‍યા છે. અમરેલીનાં વિદ્યાસભાની હોસ્‍ટેલમાં મુંબઇ તરફથી આવી રહેલ વ્‍યકિતઓને કોરેન્‍ટાઇન કરવામાં આવ્‍યા છે. જયાં, સવારે નાસ્‍તો, બપોરે અને સાંજે ભોજનની ઉત્તમ વ્‍યવસ્‍થા તેમજ તમામ માટે ન્‍યૂઝ પેપરની વ્‍યવસ્‍થા પણ ડાયરેકટર હસમુખ પટેલ દ્વારા કલેકટરનાં માર્ગદર્શનતળે કરવામાં આવી છે.

error: Content is protected !!