સમાચાર

અમરેલીની સિવિલ હોસ્‍પિટલ અને પોલીસ સ્‍ટેશનમાં શીતલ ફલેવર મિલ્‍કનું વિતરણ

સુપ્રસિદ્ધ શીતલ આઈસ્‍ક્રીમ કંપનીનાં પ્રોપરાઈટર દ્વારા

ભૈ વાહ : અમરેલીની સિવિલ હોસ્‍પિટલ અને પોલીસ સ્‍ટેશનમાં શીતલ ફલેવર મિલ્‍કનું વિતરણ

કોરોના સામે લડતા કર્મીઓની પ્રેરણાદાયી સેવા

અમરેલી, તા.ર

અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર દેશમાં નામના ધરાવતી શીતલ આઈસ્‍ક્રીમ કંપની દ્વારા કોરોના સામે લડત ચલાવતા આરોગ્‍ય અને પોલીસ કર્મીઓને ફલેવર મિલ્‍કની સેવાપૂરી પાડવામાં આવી હતી. શીતલ કંપનીના પ્રોપરાઈટર દિનેશભાઈ ભુવાએ તેમની ટીમ સાથે જઈને ફરજ પરના કર્મીઓને ફલેવર મિલ્‍ક અર્પણ કરીને પ્રશંસનીય કાર્ય કર્યું હતું.

error: Content is protected !!