સમાચાર

સરદાર સર્કલે ખાતે પ્રોત્‍સાહક ચિત્ર બનાવાયું

અમરેલી શહેરના પ્રવેશદ્વાર સમા સરદાર સર્કલ ખાતે કોરોના વાઈરસને જિલ્‍લામાં પ્રવેશવા ન દેવા માટે થઈ રાત-દિવસ મહેનત કરતા કોરોના યોઘ્‍ધા ડોકટર્સ, પોલીસ અને સફાઈ કામદારની કામગીરીને અમરેલી શહેરના લોકોએ આવકારી આ તમામ લોકોનું એક પેઈન્‍ટીંગ જાહેર માર્ગ ઉપર બનાવી, ડોકટર્સ, પોલીસ અને સફાઈ કામદારને ભભહીરોભભ તરીકે બહુમાન આપી તેમની અલગ ઓળખ ઉભી કરવામાં આવેલ છે. રાતોરાત આ ભભહીરોઝભભનું તૈલી ચિત્ર જોવા માટે ત્‍યાંથી પસાર થતાં લોકો ઉભા રહી અને આ ભભહીરોઝભભને સલામ કરતાં નજરે પડતા હતા.

error: Content is protected !!