સમાચાર

સંઘાણી પરિવાર દ્વારા દીપ પ્રાગટય

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ઘ્‍વારા દીવો, મીણબત્તી, ટોર્ચ કે મોબાઈલ ઘ્‍વારા લાઈટ કરી ઘરની દરેક લાઈટ બંધ કરી પાંચમી એપ્રિલ રાત્રે 9 કલાકે 9 મિનિટ સુધી રોશની કરવાનાં અનુરોધને લઈને નાફસ્‍કોબનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી ઘ્‍વારા પરિવાર સાથે દીપ પ્રજવલિત કરી નરેન્‍દ્રભાઈ મોદીએ આ કોરોના જેવા વાઈરસ સામે દેશની એકતા અને અખંડિતાનાં દર્શન દુનિયાને કરવા અને ભારત દેશ એક જૂટ છે અને વાઈરસથી બચવા પુરતા પ્રયત્‍નો કરી રહેલ છે. તેમાં દિલીપભાઈ સંઘાણી, ગીતાબેન સંઘાણી, મનીષભાઈ સંઘાણી તેમજ પરિવાર ઘ્‍વારા ગાંધીનગર ખાતે દેશના હિતમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનાં આહવાન પર દીપ પ્રજવલિત કરેલ.

error: Content is protected !!