સમાચાર

અમરેલીમાં સેવાભાવીઓ દ્વારા સેવાની અવિરત જયોત

અમરેલીમાં ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રાનાં માર્ગદર્શન તળે ર હજાર ગરીબ પરિવારોને જીવન જરૂરી ખાદ્ય સામગ્રીની કીટનું વિતરકણ શરૂ કરવામાં આવેલ છે. જે માટે 10 હજાર કિલો ઘઉંનો લોટ, 8 હજાર કિલો બટાટા, 4 હજાર કિલો ડુંગળી, ર હજાર કિલો કપાસીયા તેલ, ર હજાર કિલો નમક, 1 હજાર કિલો મરચું પાવડર અને 4 હજાર ડેટોલ સાબુનો સમાવેશ કરીને એકપરિવારને 10 દિવસનું રાશન આપવામાં આવી રહયું છે.

error: Content is protected !!