સમાચાર

અમરેલીમાં ર1 દિવસ સુધી દાંતનાં દવાખાના બંધ રહેશે

ડિસ્ટ્રીકટ ડેન્ટલ એસો.નો નિર્ણય
અમરેલીમાં ર1 દિવસ સુધી દાંતનાં દવાખાના બંધ રહેશે
લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો
અમરેલી, તા.ર4
અમરેલી ડિસ્ટ્રીકટ ડેન્ટલ એસો.ના પ્રમુખ ડો. તુષાર બોરાણીયાએ અમરેલી જિલ્લામાં દાંતના તમામ દવાખાનાઓ આગામી ર1 દિવસ સુધી બંધ રહેશે તેમ જણાવેલ છે. વધુમાં જણાવેલ છે કે ઈમરજન્સીમાં જે-તે દાંતના તબીબ અથવા ફેમીલી તબીબ તેમજ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવીને સરકારના લોકડાઉનમાં સહકાર આપવા તમામને અનુરોધ કર્યો છે.

error: Content is protected !!