સમાચાર

નરેન્‍દ્ર મોદી સંગાથે સંઘાણી દંપત્તિ

દેશના લોકપ્રિય પ્રધાન મંત્રી નરેન્‍દ્ર મોદીની અમરેલી જિલ્‍લાના કદાવર નેતા દિલીપ સંઘાણી અને તેમના ધર્મપત્‍ની ગીતાબેન સંઘાણી સાથે તાજેતરમાં શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને આ તસ્‍વીરથી ધારી-ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ચાલતી અનેક અટકળોનો અંદાજ આવી શકે તેમ છે.

error: Content is protected !!