સમાચાર

પાટનગરમાં ‘‘આપ”નાં ઝાડુએ ભાજપનાં કમળને સાફ કર્યુ

દિલ્‍હીવાલો કે દિલ બહેલ ગયા ‘‘આપ” કે આ જાને સે

પાટનગરમાં ‘‘આપ”નાં ઝાડુએ ભાજપનાં કમળને સાફ કર્યુ

અરવિંદ કેજરીવાલે મુખ્‍યમંત્રી બનવાની હેટ્રિક નોંધાવીને ભાજપને હંફાવી દીધો

વિશ્‍વની સૌથી મોટી રાજકીય પાર્ટીને એક શહેરની નાની રાજકીય પાર્ટીએ પછડાટ આપી

ભાજપનાં આગેવાનોનાં ઝેરી ચૂંટણી પ્રચારને દિલ્‍હીવાસીઓએ નકારી દીધો

નફરતની રાજનીતિ સામે મહોબ્‍બતની રાજનીતિનો ઐતિહાસિક વિજય થયો

error: Content is protected !!