Main Menu

રાજુલાનાંરહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલ ઝડપી

અમરેલી, તા. 1ર

રાજુલા પો.સ્‍ટે.ના ઈન્‍ચાર્જ પો.ઈ. ડી. એ. તુવરે બાતમી આધારે તા.11/01/ર019ના સાંજના સંદિપ ઉર્ફ વલકુ માણકુભાઈ વાળા રહે. રાજુલા વાળાના રહેણાક મકાને રેઈડ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ ત્રણ બ્રાંડની બોટલ નંગ-14 જેમાં (1) ઈમ્‍પીરીયલ બ્‍લ્‍યુ વ્‍હીસ્‍કી-1ર (ર) રોયલ ચેલેન્‍જર વ્‍હીસ્‍કી-0ર કુલ બોટલ નંગ-14ની કુલ કિં.રૂા.પ600 તથા સદરહું દારૂની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ મો.સા.ની કિ.રૂા.1પ,000 જે કુલ પ્રોહી મુદામાલ મળી કિ.રૂા.ર0,600 ના મુદામાલ સાથે આરોપી સંદિપ ઉર્ફે વલકુ માણકુભાઈ વાળા રહે. રાજુલા મેઈન બજાર, રામજી મંદિર વાળાને ધોરણસર અટક કરી તેના વિરૂઘ્‍ધ રાજુલા પો.સ્‍ટે.માં પ્રોહી ધારા તળે કાયદેસરની કાર્યવાહી કરવામાં   આવેલ છે.