Main Menu

અરેરાટી : અમરેલીમાં આધેડ મહિલાએ બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી

અમરેલી, તા. 1ર

અમરેલી નજીક આવેલ રોકડીયાપરામાં રહેતાં સવિતાબેન અરજણભાઈ ધોળકીયા નામનાં પર વર્ષિય મહિલાને છેલ્‍લા 10 વર્ષથી ધાધરની બિમારી હોય, અને તે બિમારીની દવા પણ શરૂ હોય તેમ છતાં તેણીને સારૂનહીં થતાં આખરે આ બિમારીથી કંટાળી જઈ પોતાની મેળે ગત તા.10ના સાંજે પોતાની    મેળે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.