Main Menu

લાલકાનાં યુવકનું વાંકીયા ગામ નજીક રીક્ષા પલ્‍ટી જતાં મોત

પત્‍નીની નજર સામે જ અંતિમ વિદાય લીધી

બાબરા, તા.1ર

લાલકા ગામે રહેતા દેવીપુજક યુવાન સંજયભાઈ વિરજીભાઈ દેવીપુજક હાલ ઉતરાયણનો તહેવાર નજીક એટલે સાહ પેટ્રોલ પાસે શેરડીનો ધંધો કરતાં હોય અને પોતાના ગામ લાલકાથી બાબરા પોતાની છકડો રીક્ષા લઈને તેમની પત્‍નીની સામે જ મૃત્‍યુ નીપજયું હતું. જયારે તેમની પત્‍નીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બંનેને 108 ની મદદથી બાબરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.