Main Menu

અમરેલીમાં સ્‍વ. જસવંતરાય કાનાબારના પરિવારજનોને સાંત્‍વના પાઠવતાં આગેવાનો

અમરેલીનાં રઘુવંશી સમાજનાં અગ્રણી, સિનિયર એડવોકેટ જસવંતરાય કાનાબારનું ર દિવસ પહેલા નિધન થયા બાદ આજે અમરેલી જિલ્‍લાનાં રાજકીય અને સામાજિક આગેવાનોએ સદગતનાં પરિવારને સાંત્‍વના પાઠવી હતી.