Main Menu

આંબરડી-કૃષ્‍ણગઢ-મીતીયાળા-સાકરપરા રોડનું ખાતમુર્હુત કરતા સાંસદ કાછડીયા

રાજય સરકાર તરફથી 1 કરોડ 70 લાખના ખર્ચે મંજુર કરવામાં આવેલ આંબરડી-કૃષ્‍ણગઢ-મીતીયાળા-સાકરપરા રોડનું આજરોજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયાએ તેમના વરદ હસ્‍તે ખાતમુહુર્ત કરેલ હતુ. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ પુનાલાલ ગજેરા, મહામંત્રી જયસુખભાઈ સાવલીયા, ઉપપ્રમુખ નીતિનભાઈ નગદીયા, કારોબારી સભ્‍ય અને સરપંચ ભુપેન્‍દ્રભાઈ ખુમાણ, તાલુકા પંચાયત સદસ્‍ય હરેશભાઈ ભુવા અને શામજીભાઈ વાઘમશી, ભાજપ આગેવાન મહેશભાઈ સુદાણી, જીવણલાલ વેકરીયા, નિર્મળભાઈ ખુમાણ, કાળુભાઈ માલાણી, બી.એમ. ચોવટીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ સંજયભાઈ બરવાળીયા, ઉપસરપંચ બાવચંદભાઈ તથા દોલતી, કૃષ્‍ણગઢ, દેતડ, ગીણીયા-બગોયા ગામના સરપંચો, આગેવાનો અને બહોળી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.« (Previous News)