Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ

જાફરાબાદ : કંડોળીયા બ્રાહ્મણ જાફરાબાદ નિવાસી કરૂણાશંકર નરોતમ પંડયાના ચિ. પુત્ર શકિતપ્રસાદ કરૂણાશંકર પંડયા જે દમયંતીબેનના પતિ અ.સૌ. ભાવનાબેન પંકજભાઈ અઘ્‍યારૂ, સ્‍વ. અ.સૌ. ઈલાબેન દિલીપભાઈ પંડયા, અ.સૌ. જાગૃતિબેન હરિશભાઈ અઘ્‍યારૂના પિતાજી તા.ર4/1રના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની સાદડી જાફરાબાદ મુકમે બ્રહ્મ સમાજની વાડીમાં તા.ર7/1રને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાના જાબાળ નિવાસી અમરદાસ લક્ષ્મીદાસ નિમાવત (ઉ.વ.પ8)નું તા.ર1/1રને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તે લલિત નિમાવતના પિતાજી તથા હિંમતભાઈ, કાળુભાઈ તથા મુનાભાઈના ભાઈ થાય છે. તેમનો ભંડારો તા.1/1/19ને મંગળવારના રોજ સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામ ખાતે રાખેલછે.



« (Previous News)