Main Menu

અવસાનનોંધ

અવસાનનોંધ

સાવરકુંડલા : સ્‍વ. જયાબેન વૃજલાલ ત્રિકમજી ત્રિવેદીની પુત્રી રંજનબેન વૃજલાલ ત્રિવેદી (ઉ.વ.પ1) તે મહેન્‍દ્રભાઈ, કાંતિભાઈ, રમેશભાઈ, સ્‍વ. ઈન્‍દુબેન, ગીતાબેન તથા રમાબેનના બેન થાય. તેમનું તા.18/1રને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.ર0/1રને ગુરૂવારના રોજ ગાંધી ચોક, મહાલક્ષ્મી મંદિર, સાવરકુંડલા ખાતે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.

અમરેલી : મહેન્‍દ્રભાઈ બાબુભાઈ સોટાતર (બારોટ)ના ધર્મપત્‍નિ સ્‍વ. શારદાબેન મહેન્‍દ્રભાઈ સોટાતર (બારોટ) (ઉ.વ.60) તા.10/1રને સોમવારના રોજ સ્‍વર્ગવાસ પામેલ છે. સદગતનું બેસણું તા.ર0/1રને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 બ્‍લોક નં.-99, લાઠી રોડ, ગંગાવિહાર સોસાયટી, અમરેલી ખાતે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

અમરેલી : લીલીયા નિવાસી રાજગોર બ્રાહ્મણ કૃણાલ (લાલો) અમરીશભાઈ જોષી (ઉ.વ.19) તે અમરીશભાઈ જે. જોષીના પુત્ર તથા હરેશભાઈ જે. જોષી (મઘ્‍યસ્‍થ બેંક, પાંચતલાવડા)ના ભાઈના દીકરા તથા હિમાંશુ જોષીના ભાઈનું તા.17/1રને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.ર0/1રને ગુરૂવારના રોજ સાંજના 4 થી 6 લીલીયામોટા ખાતે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

બગસરા : બગસરા નિવાસી લીલાવંતીબેન (ઉ.વ.83) તે સ્‍વ. દેવચંદભાઈ ગાંગજીભાઈ દોશીના પત્‍નિતેમજ બિપીનભાઈ, મનીષભાઈ, હિનાબેન ભરતકુમાર ઉદાણી, વર્ષાબેન જયેશકુમાર શેઠના માતૃશ્રી તેમજ સ્‍વ. નરભેરામભાઈ ત્રિભોવનભાઈ ભાયાણી (ધારી)ના દીકરીનું તા.18ના રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તા.રરને શનિવારના રોજ સવારના 10:30 કલાકે જૈન ભોજન શાળા, બગસરા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : હિપાવડલી નિવાસી ચંદુબાલ કે. દવેના પુત્ર તુષરકાન્‍ત સી.દવે હાલ-અમદાવાદના ધર્મપત્‍નિી રાધિકાબેન ટી.દવેનું અવસાન તા.18/1ર/ર018ના રોજ થયેલ છે. સદગતનું બેસણું અમદાવાદ નિવાસ સ્‍થાને તા.ર0/1ર,ના સાંજે 4 થી 9 કલાકે તેમના હિપાવડલી નિવાસ સ્‍થાને તા.ર3/1ર ને સવારે 8 થી 1ર રાખેલ છે.

સાવરકુંડલા : વંડા નિવાસી સ્‍વ. રાજેશ્રીબેન અશોકભાઈ હાવલીયા, તે અશોકભાઈ હાવલીયા (પત્રકાર)ના પત્‍નીનું તા.14/1ર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની પાઠપુજન વીધી તા.રર/1ર ના રોજ રાત્રીના રાખેલ છે.

દામનગર : સુન્‍ની સોરઠીયા મુસ્‍લિમ ઘાંચી મરણ : મર્હુમ અબ્‍દુલભાઈ ઈબ્રાહિમભાઈ ડેરૈયા (લીમડાવાળા)ના મોટા દિકરા ઈસ્‍માઈલભાઈ ઉર્ફે (નનકાભાઈ) ઉ.વ.7પ અલ્‍લાહની રહેમતમાં પહોચી ગયેલ છે. તે સતારભાઈ તથા હાજીભાઈના મોટા ભાઈ થાય. તેમજ સીરાઝભાઈના પિતા થાય. મર્હુમની જીયારત તેમજ ચહેલમ તા.ર0/1ર/ર018ને ગુરૂવારના રોજ સવારના 9:30 કલાકેમર્દો માટે જુમ્‍આ મસ્‍જીદમાં તથા ઓરતો માટે તેમના નિવાસ સ્‍થાને ઘાંચીવાડ દામનગર મુકામે રાખેલ છે.



« (Previous News)