Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ

અમરેલી : ખીમજીભાઈ લવજીભાઈ જુંજવાડીયા (નિવૃત્ત શિક્ષક)તે મનસુખભાઈ લવજીભાઈ (ક્રાંકચ)ના મોટાભાઈ તથા શશીકાંતભાઈ (સીવીલ હોસ્‍પિટલ, અમરેલી) તથા હરેશભાઈના પિતાજીનું તા 7/1રનાં રોજ અવસાન થયેલ છે. સદગત્‌નું બેસણું તા. 10/1રને સોમવારે અમૃતનગર, રામજી મંદિર વાળી શેરી, ચક્કરગઢ રોડ અમરેલી ખાતે રાખેલ છે.

ચલાલા : ગોપાલગ્રામ નિવાસી વિજયાબેન મણીલાલ સોઢા,(ઉ.વ. 99) તે મનસુખલાલ મણીલાલ સોઢા તેમજ ધનસુખલાલ, નરભેરામભાઈ (ચલાલા)વાળાનાં માતાનું અવસાન તા.7/1ર શુક્રવારનાં ગોપાલગ્રામ ખાતે થયેલ છે. સદગતનું ઉઠમણું તા.8/1ર શનિવાર સાંજે 4 થી પ પટેલ વાડી હાલરીયા રોડ ગોપાલગ્રામ ખાતે રાખેલ છે.