Main Menu

અમરેલીમાં દર્શન સુપરમાર્કેટ-મોલનું દબદબાભેર પ્રારંભ ઉદ્યધાટન કરાયું

               અમરેલી પટેલ સમાજનાં ઔદ્યોગિકરત્‍ન તથા પટેલ સમાજના સંગઠનમાં જેની મહત્‍વની ભૂમિકા રહી છે. તેવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી દ્વારા હોટેલ દર્શન, દર્શન ડેવલપર્સ બાદ વ્‍યાવસાયિક સાહસનું નવું સોપાન દર્શન સુપર માર્કેટ મોલનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જેનું ઉદઘાટન બાબરા તાપડીયા આશ્રમના મહંત પ.પૂ. ઘનશ્‍યામદાસબાપુ દ્વારા તથા ઉદઘાટન પ.પૂ. ભકિતરામબાપુ, પ.પૂ. લવજીબાપુ, પ.પૂ. ભોળાદાસ બાપુ, રામમનોહદાસબાપુ, જેરામબાપુ, ઘુસાભગત, વિ.સંતોના વરદહસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ તકે મુખ્‍યમહેમાન તરીકે વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મર, માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, જિલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, કાળુભાઈ ભંડેરી, વસંતભાઈ મોવલીયા, શંભુભાઈ દેસાઈ, દલસુખભાઈ દુધાત, અર્જુનભાઈ સોસા, કાંતીભાઈ વઘાસિયા, એડવોકટ એન્‍ડ નોટરી બકુલભાઈ પંડયા, મનસુખભાઈ ઉંઘાડ,           કાળુભાઈ રૈયાણી, જયેશભાઈ નાકરાણી, જે.પી. સોજીત્રા, હિરેનભાઈ બાંભરોલીયા, નગરપાલિકા, જિલ્‍લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારી તથા સભ્‍યોઓ, પટેલ સમાજનાઆગેવાનો તથા ઉદ્યોગપતિઓ વિ.બહોળી સંખ્‍યામાં મોલના મંગલ પ્રારંભે ઉપસ્‍થિત રહીને ડી.કે. રૈયાણીના વ્‍યાવસાયિક સાહસને બિરદાવીને અભિનંદન આપ્‍યા હતા« (Previous News)