Main Menu

અયોઘ્‍યા ખાતે સંત પરમહંસદાસજીની ધરપકડનો આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદે વિરોધ કર્યો

રામ મંદિર પ્રશ્‍ને આંદોલન ચલાવવા બદલ

અયોઘ્‍યા ખાતે સંત પરમહંસદાસજીની ધરપકડનો આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદે વિરોધ કર્યો

અમરેલી, તા. 8

અયોઘ્‍યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર બનાવવાની માંગ સાથે અનશન કરનાર સંતશ્રી પીઠાધીશ્‍વર પરમહંસદાસજીની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરતાં તેનાં ઘેરા પ્રત્‍યાઘાતો હિન્‍દુવાદી સંસ્‍થાઓમાંપડયા છે.

અમરેલી ખાતે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ ર્ેારા ડો. જી. જે. ગજેરાની આગેવાનીમાં કલેકટર મારફત રાષ્‍ટ્રપતિને આવેદનપત્ર પાઠવીને ધરપકડ સામે નારાજગી વ્‍યકત કરવામાં આવી હતી.« (Previous News)