Main Menu

લીલીયા તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી ગઈ

               લીલીયા તાલુકા ભાજપની કારોબારી બેઠક તા.3/10ના રોજ લીલીયા નીલકંઠ મહાદેવ મંદિરે મળી હતી. આબેઠકમાં સાંસદ નારણભાઈ કાછડીયા, પ્રદેશ કિસાન મોરચાના સભ્‍ય અને પૂર્વ જિલ્‍લા પંચાયત ઉપપ્રમુખ ભુપેન્‍દ્રભાઈ બસીયા, જિલ્‍લા બેન્‍કના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહયા હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્‍યું હતું. આ બેઠક બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકર્તાઓનું શાબ્‍દીક સ્‍વાગત તાલુકા ભાજપના પ્રમુખ ચતુરભાઈ કાકડીયાએ કરેલ હતું. તેમજ સંગઠનના આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી. આ બેઠકમાં શોક પ્રસ્‍તાવ, રાજકીય પ્રસ્‍તાવ, અભિનંદન પ્રસ્‍તાવ તેમજ જિલ્‍લામાં કેન્‍દ્ર અને રાજય સરકાર દ્વારા થયેલ વિકાસ કામો અંગે અભિનંદન આપતો ઠરાવ કરવામાં આવેલ હતો. આ બેઠકમાં કેતનભાઈ ઢાંકેચા, ભનુભાઈ ડાભી, વિજયભાઈ ગજેરા, રાશીભાઈ ડેર, ગૌતમભાઈ વીંછીયા, જીતુભાઈ લાઠીયા, બાલાભાઈ ભરવાડ, પી.પી. પાંચાણી, અરજણભાઈ ધામત, ભીખાભાઈ ધારૈયા, સુખાભાઈ પોલરા, ભરતભાઈ ઠુંમર, કિશોરભાઈ પરમાર, સવજીભાઈ ભડકોલીયા, નીતિનભાઈ ત્રિવેદી, બાબુભાઈ ધામત, જીજ્ઞેશભાઈ સાવજ, આનંદભાઈ ધાનાણી, ભીખાભાઈ ધોરાજીયા, ઘનશ્‍યામભાઈ રાદડીયા, ઈમરાન પઠાણ, ભુપતભાઈ બંધીયા, ઘનશ્‍યામભાઈ મેઘાણી, હસમુખભાઈ પોલરા, જાવેદભાઈ કાતીયા, હિતેશ પરમાર, દિલીપ ડાભી, વિજય અકબરી, હર્ષદ માદળીયા, ધર્મેશ દેસાઈ, વિપુલ પહાડા, સોહિલ મકવાણા, હરેશ જોષી, અશોક વિરાણી,જેરામભાઈ કાથરોટીયા, રમેશ બવાડીયા, મહેશ સીરોયા, ગોકળ ભરવાડ, ભીખાભાઈ, કાંતીગીરી ગોસાઈ, ભરતભાઈ હેલૈયા, હરેશભાઈ, મહેન્‍દ્રભાઈ, ભરતભાઈ દુધાત, જગાભાઈ ગંભીર, વિરજીભાઈ વાળા, અરવિંદભાઈ માળવીયા, ધીરૂભાઈ ખુમાણ, મધુભાઈ દુધાત, બટુકભાઈ ગરણીયા, વાસુરભાઈ ગરણીયા, દકુભાઈ દુધાત, મુકેશભાઈ આલગીયા, ગોવિંદભાઈ સાવલીયા, ગીરધરભાઈ ટીબડી, ભનુભાઈ પાનશેરીયા, ગોબરભાઈ, ભરતભાઈ કથીરીયા, વિશાલ કનાળા, ગોરધનભાઈ વેકરીયા, આણંદભાઈ સુસરા, રમેશભાઈ મકરૂતિયા, નનુભાઈ ભરવાડ, સુરેશભાઈ મકવાણા, ધીરૂભાઈ, રતિભાઈ તોગડીયા, નનુભાઈ ગલાણી, વિક્રમભાઈ ગરણીયા, લખુભાઈ ચાંદુ, કાનજીભાઈ નાકરાણી, ભલાભાઈ મુલાણી, ચિરાગ ધાનાણી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન ભાખાભાઈ ધારૈયાએ કરેલ હતું.« (Previous News)