Main Menu

કુંડલીયાળામાં અકસ્‍માતે દાજી ગયેલી તરૂણીનું સારવાર દરમિયાન મોત

 

ચુલામાં કેરોસીન નાંખવા જતાં અકસ્‍માતે દાજી ગયેલ

અમરેલી, તા. 14

રાજુલા તાલુકાનાં કુંડલીયાળા ગામે રહેતી એક 1પ વર્ષિય તરૂણી હર્ષાબેન ગત તા.9 નાં રોજ સાંજે પોતાના ઘરેચુલા ઉપર ચા બનાવતી હોય, અને ચુલામાં કેરોસીન નાંખવા જતાં ડબલુ ચુલામાં ઉંધુ     વળી જતાં મોટો ભડકો થતાં તેણી દાજી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું મોત             થયાનું ડુંગર પોલીસમાં જાહેર થવા પામેલછે.