Main Menu

સાવરકુંડલાનાં યુવકનું ટ્રેન આડે પડી જવાથી કમકમાટીભર્યુ મોત

ગાવડકા નજીકથી ટ્રેન પસાર થતી હોય

સાવરકુંડલાનાં યુવકનું ટ્રેન આડે પડી જવાથી કમકમાટીભર્યુ મોત

અમરેલી, તા. 14

સાવરકુંડલા ગામે ગાયત્રી મંદિર પાસે રહેતાં મેહુલ રમેશભાઈ ચૌહાણ નામનાં 19 વર્ષિયયુવકે ગઈકાલે રાત્રે ગાધકડા ગામ પાસે મહુવાથી ધોળા તરફ જતી ટે્રનમાં સાવરકુંડલા-ગાધકડા વચ્‍ચે ટે્રનનાં પાટા ઉપર પડી કપાઈ જતાં આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.