Main Menu

અમરેલીનાં ગણપતિ હોલમાં મુક્‍તબધિર શાળાનાં બાળકોએ ગણપતિની આરતી કરી ધન્‍યતા અનુભવી

નાગનાથ યુવક મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશોત્‍સવ અંતર્ગત

અમરેલીનાં ગણપતિ હોલમાં મુક્‍તબધિર શાળાનાં બાળકોએ ગણપતિની આરતી કરી ધન્‍યતા અનુભવી

મોટી સંખ્‍યામાં ગણપતિ ભક્‍તતોએ દર્શનનો લાભ લીધો

અમરેલી, તા.14

અમરેલીના નાગનાથ યુવક મંડળ દ્વારા છેલ્‍લા 119 વર્ષથી દર વર્ષે સાર્વજનિક ગણેશોત્‍સવનું આયોજન ગણપતી હોલમાં કરવામાં આવી રહયું છે.

જે અંતર્ગત આજે ગણેશોત્‍સવમાં મુક-બધીર શાળાનાં બાળકોએ ગણપતિની આરતી કરીને ધન્‍યતા અનુભવી હતી.

આ તકે મોટી સંખ્‍યામાં ગણપતિ ભકતો ઉપસ્‍થિત રહયા હતા. તેમ રાજન જાનીએ જણાવેલ છે.