Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : સવિતાબેન વીરગીરી ગૌસ્‍વામી (ઉ.વ. 90) તે ગૌસ્‍વામી કિશોરગીરી (કે.કે. હાઈસ્‍કૂલ)ના માતૃશ્રીનું તા. ર3/08 ને ગુરૂવારનાં રોજ કૈલાસવાસી થયેલ છે. સદગતનું બેસણું તા.ર7/8ને સોમવારે સાંજે ચાર થી સાત કલાકે નિવાસસ્‍થાન, ભભજય હિંગળાજભભ શ્રીજીનગર, ગુરુકુળ પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સુરેશભાઈ કાળાભાઈ ડોડીયા (ઉ.વ.પ8) મહુવાળા હાલ – સાવરકુંડલા, તા.ર4/8, શૂક્રવારે રામચરણ પામેલ છે. સદગતનું બેસણું  તા.ર7/8 સોમવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન જેસર રોડ, શાળા નં. 10 ની બાજુમાં ગુરૂકુળની પાછળ,સાવરકુંડલા રાખેલ છે. તેઓ રાજેશભાઈ, અનીલભાઈ, કીરીટભાઈ તથા પ્રિયાબેનના પિતાશ્રી થાય.

અમરેલી : દેરડી(કુંભાજી)નાં વતની અને હાલ અમરેલી ખાતે રહેતાં કમલેશકુમાર મનસુખલાલ ગાદેશાનાં પુત્ર દિપ (લાલુ) (ઉ.વ.ર0) તે ચેતનભાઈ, નિતિનભાઈ તથા નિલેશભાઈનાં ભત્રીજાનું અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા ઉઠમણું તા.ર7/8 સોમવાર સાંજે 4 થી પ સુધી સોની મહાજન વાડી, અમરેલી ખાતે રાખેલ છે.

બાબરા : બાબરા નિવાસી ઠા.સ્‍વ. લક્ષ્મીબેન ભીખુભાઈ પોપટ, ઉ.વ. 8ર તે ભીખુભાઈ નરસિંહભાઈનાં ધર્મપત્‍ની તેમજ ભરતભાઈ ભીખુભાઈ પોપટ (એટીડીઓ તાલુકા પંચાયત લાઠી)ના માતૃશ્રી તેમજ જેનિલનાં દાદીનું તા.રપ/8/ર018 ને શનિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.ર7/8 ને સોમવારનાં રોજ સાંજનાં 4 થી પ લોહાણા સમાજની વાડી બાબરા ખાતે રાખવામાં આવેલ.

ચલાલા : વાંકિયા (બાબાપુર) નિવાસી મથુરભાઈ ભુટાભાઈ બગથળીયા (ઉ.વ. 7ર) તે કાંતીભાઈ અને મનુભાઈનાં મોટાભાઈ તેમજ રાજેશભાઈ અને દિપકભાઈનાં પિતાશ્રીનું અવસાન તા. રર/8 નાં રોજ થયેલ છે.



« (Previous News)