Main Menu

સંઘાણી પરિવારના મોભી નનુબાપા સંઘાણી સતાધાર દર્શને મહંતશ્રી જીવરાજબાપુના દર્શન અને તબીયતની પૃચ્‍છા કરી ધન્‍યતા અનુભવી

જૈફ વયે પણ અનેરી સ્‍ફુર્તિ સાથે સત અને સંતની ચરણ વંદના કરતા

સંઘાણી પરિવારના મોભી નનુબાપા સંઘાણી સતાધાર દર્શને

મહંતશ્રી જીવરાજબાપુના દર્શન અને તબીયતની પૃચ્‍છા કરી ધન્‍યતા અનુભવી

અમરેલી, તા. 18

દાન મહારાજના અનન્‍ય ભકત-સેવક એવા સંઘાણી પરિવારના મોભી અને પૂર્વકૃષિમંત્રી- નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના પિતા નનુભાઈ સંઘાણી    જૈફ વયે પણ અનેરી ધાર્મિક શ્રઘ્‍ધા ધરાવે છે.

પવિત્ર શ્રાવણ માસના સાનિઘ્‍યે સત અને સંતની પવિત્ર ધરા એવા સતાધાર દર્શને પહોંચીને ધર્મભકિત સાથે મહંત શ્રી જીવરાજબાપુ અને લઘુમહંત વિજયબાપુના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. પૂ. જીવરાજબાપુની નાદુરસ્‍ત તબીયતની પૃચ્‍છા કરી હતી. આ દર્શનયાત્રામાં પરશોતમભાઈ રામાણી, વાલાભાઈ રામાણી, ભયલુભાઈ રામાણી, કમલેશભાઈ સંઘાણી સહિતના લોકો સાથે જોડાયા હતા.