Main Menu

અમરેલીમાં ભીમ અગિયારસનો જુગાર રમતાં 10 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. ર3
અમરેલી શહેરમાં આજે વહેલી સવારે જાહેરમાં જુગાર રમી રહેલાં સંજય મનુભાઈ હેલૈયા સહિત 3 ઈસમો જાહેરમાં જુગાર રમતાં હોય, પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા.ર1ર0ની મતા સાથે ઝડપી લીધા હતા.
જયારે અત્રેના ચક્કરગઢ રોડ ઉપર રહેતાં ઘનશ્‍યામ ભીખારામભાઈનાં મકાન 7 જેટલા ઈસમો જુગાર રમતાં હોય, પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી રોકડ રકમ રૂા.16ર60 તથા મોબાઈલ ફોન-પ કિંમત રૂા.6 હજાર મળી કુલ રૂા.રરર60નાં મુદ્યામાલ સાથે તમામને ઝડપી લીધા હતા.