Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ
બગસરા : બગસરા નિવાસી રાજગોર બ્રાહ્મણ નેહલબેન (ઉ.વ.ર3) તે રમેશભાઈ રામભાઈ વેગડાની પુત્રી તેમજ રવિભાઈ તથા પ્રફુલભાઈના ભાઈની દીકરી તથા કૌશિકભાઈ, વિમલભાઈના બહેન તેમજ કિરીટભાઈ, સંજયભાઈ તથા વિજયભાઈ તેરૈયાની ભાણેજનું તા.ર3ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.રપને સોમવારના રોજ સાંજના 3 થી 6 બ્રહ્મ સમાજ વાડી, બગસરા ખાતે રાખેલ છે.
અમરેલી : સારસ્‍વત બ્રાહ્મણ અમરેલી નિવાસી હિંમતલાલ ભાનુશંકર એન. (ઉ.વ. 78) તે મુકેશભાઈ, અતુલભાઈ, દિપકભાઈ, ચેતનભાઈ તથા અલ્‍કાબેનના પિતા તથા સ્‍વ. જયંતીભાઈ, ઈન્‍દુબેન, હંસાબેન તથા ગં.સ્‍વ. કલાબેનનાં ભાઈતથા ભુપતભાઈ તથા પંકજભાઈના કાકાનું દુઃખદ અવસાન તા. ર3/6 નાં રોજ થયેલ છે. તેમનું ઉઠમણું તા.રપ/6 નાં રોજ સાંજે 4 થી પ ઓમનગર મંદિર પાસે રાખેલ છે.